કોણ છે સચિન પાયલટની Ex વાઈફ ?  અત્યંત સુંદર હોવાને કારણે છે ચર્ચામાં 

31 October 2023

કોંગ્રેસ નેતા સચિન પાયલટે ટોંક વિધાનસભા સીટથી ઉમેદવારી નોંધાવતા સમયે બતાવ્યુ કે તેણે ડિવોર્સ લીધા છે

સચિન પાયલટની એક્સ વાઈફ સારા અબ્દુલ્લા જમ્મૂ કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબદુલ્લાની દીકરી છે

સચિન પાયલટ અને સારા અબદુલ્લાએ 2004માં લગ્ન કર્યા હતા

પરિવારની મરજી વિરુદ્ધ જઈને સચિન પાયલટ સાથે કર્યા હતા લગ્ન

બંને કોલેજમાં મળ્યા હતા અને તેમણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો

સુંદર સારા અબદુલ્લા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

સચિન અને સારાના 2 દીકરાઓ છે : આરાન અને વિહાન 

સારા અબદુલ્લા સોશિયલ વર્કર હોવાની સાથે યોગા ઈન્સ્ટ્રક્ટર  પણ છે

સિકિવન સાડીમાં પરી જેવી સુંદર લાગી મૌની રોય, જુઓ ફોટો