19 February  2024

રેલવેના એક શેરે રોકાણકારોના નાણાં કર્યા ડબલ

છ મહીનામાં રેલવેના એક સ્ટોકે ખૂબ સારુ રિટર્ન આપ્યુ

રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL શેર)ના શેર કરી રહ્યા છે ગ્રો

આ રેલવે સ્ટોક તેના રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન આપી રહ્યો છે

છેલ્લા છ મહિનામાં તેણે રોકાણકારોની રકમ બમણી કરી

નવા પ્રોજેક્ટના હસ્તાંતરણ સાથે સ્ટોક પણ મજબૂત વળતર આપી રહ્યો છે

RVNLએ છ મહિનામાં 102.13 ટકાનું મલ્ટિબેગર રિટર્ન આપ્યું

21 ઓગસ્ટ 2023એ એક શેરની કિંમત 124.50 રૂપિયા હતી

છ મહિના પહેલા  1 લાખ રૂપિયાના શેર લેનારના નાણાં થયા હશે 2 લાખ રુપિયા

નોંધ- શેરબજારમાં રોકાણ કરતા પહેલા બજાર નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો