6,6,6,6,6,6,6…ઋતુરાજ ગાયકવાડે એક ઓવરમાં 7 સિક્સ ફટકારી

ઋતુરાજ ગાયકવાડે વિજય હજારે ટ્રોફીમાં 159 બોલમાં અણનમ 220 રન બનાવ્યા

ગાયકવાડ એક ઓવરમાં સૌથી વધુ 43 રન બનાવનાર બેટ્સમેન બન્યો

48.1 ઓવર – 6 રન

48.2 ઓવર – 6 રન

48.3 ઓવર – 6 રન

48.4 ઓવર – 6 રન

48.5 ઓવર – 6 રન (નો-બોલ)

48.6 ઓવર – 6 રન

વીડિયો જૂઓ

વીડિયો  બીસીસીઆઈ