પોતાની ફેશનને લઈ ચર્ચામાં રહે છે ઉર્ફી જાવેદ

ઉર્ફી જાવેદને ટ્રોલિંગનો સામનો પણ કરવો પડે છે

હાલમાં જ ઉર્ફીના સુસાઈડને લઈ ફેલાઈ હતી અફવા

એક્ટ્રેસની સુસાઈડની ખોટી પોસ્ટ શેર કરવામાં આવી રહી છે

ઉર્ફીએ ઈન્સ્ટા પર સ્ટોરી શેર કરી ચિંતા વ્યક્ત કરી

ઉર્ફીની ઈજાવાળી ફોટોને ફોટોશોપ્ડ કરવામાં આવી છે

હાલમાં સાંકળથી બનેલો ટોપ પહેરી જોવા મળી હતી ઉર્ફી

સાંકળના કારણે ઉર્ફીના ગળા પર ઈજા થઈ હતી