રૂદ્રાક્ષ ધારણ કરવાના નિયમ

શાસ્ત્રોમાં રૂદ્રાક્ષને વિશેષ મહત્વ આપવામાં આવ્યુ છે. રૂદ્રાક્ષ ભગવાન શિવને ખુબ પ્રિય છે

રૂદ્રાક્ષ

કહેવાય છે કે રૂદ્રાક્ષ ભગવાન શિવના આંસુમાંથી ઉત્પન્ન થયા છે, માટે ખુબ શુભ માનવામાં આવે છે

રૂદ્રાક્ષ ઉત્પતિ

નિયમ અનુસાર રૂદ્રાક્ષ ધારણ કરવામાં આવે તો દરેક સમસ્યા માંથી રાહત મળે છે. આવો જાણીએ આ નિયમ

ધારણ કરવાના નિયમ

રૂદ્રાક્ષને ધારણ કરવા માટે રૂદ્રાક્ષના મુળ મંત્રનો 9 વાર જાપ કરો, અને ભગવાન શિવનું ધ્યાન કરો

રૂદ્રાક્ષ મંત્ર

રૂદ્રાક્ષને જ્યારે પણ ઉતારો ત્યારે પવિત્ર સ્થાને રાખો, સુતર જેવી સ્થિતીમાં ગંગાજળથી ધોવો

પવિત્ર સ્થાન પર રાખો

 નિયમ અનુસાર રૂદ્રાક્ષ સ્મશાનમાં ન લઇ જવો જોઇએ

સ્મશાન ઘાટ

રૂદ્રાક્ષ ધારણ કરવા માટે લાલ કે પીળા રંગની દોરીમાં જ પહેરવો શુભ માનવામાં આવે છે

ધારણ કરવા માટે દોરી

રૂદ્રાક્ષ ખુબ પવિત્ર હોય છે.માટે તેને ધારણ કર્યા બાદ માંસ- મદિરાનું સેવન ન કરો

માંસ- મદિરા

રૂદ્રાક્ષને સમયાંતરે સાફ કરતા રહો, દોરી પણ બદલતા રહો, સાફાઇ માટે ગંગાજળનો ઉપયોગ કરો

સાફ- સફાઇ

અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી.

નોંધ