રૂબિના દિલૈક અને ફૈઝલ શેખની અદ્ભુત છે ફેન ફોલોઈંગ

(Credit: rubinadilaik)

આ દિવસોમાં બંને 'ઝલક દિખલા જા'માં જોવા મળી રહ્યા છે

(Credit: rubinadilaik)

રુબીના-ફૈઝલનો જબરદસ્ત ફોટો થઈ રહ્યો છે વાયરલ

(Credit: rubinadilaik)

ફોટોમાં ફૈઝલ હેન્ડસમ લાગી રહ્યો છે અને રૂબીના બોલ્ડ

(Credit: rubinadilaik)

ટૂંક સમયમાં જ બંને ઝલકના સ્ટેજ પર એકસાથે ધૂમ મચાવશે

(Credit: rubinadilaik)

ચાહકોને રૂબીના દિલૈકની દરેક સ્ટાઈલ આવે છે પસંદ

(Credit: rubinadilaik)

રૂબીના દિલૈકે તેના અભિનય માટે ખૂબ પ્રસંશા મેળવી છે

(Credit: rubinadilaik)