આઈપીએલ ઈતિહાસના સૌથી ઓછા સ્કોર, આજે નોંધાયો ત્રીજો સૌથી ઓછો સ્કોર
આજે બેંગ્લોર સામે 59 રન પર ઓલઆઉટ થઈ રાજસ્થાનની ટીમ
સિઝનમાં પ્રથમ વાર બન્યો 100થી ઓછો સ્કોર, બેંગ્લોરે 112 રનથી મેળવી જીત
આજે રાજસ્થાન અને બેંગ્લોરની મેચમાં બન્યો આઈપીએલ ઈતિહાસનો ત્રીજો સૌથી ઓછો સ્કોર
1. વર્ષ 2017 - RCB vs KKR રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - 49 રન
2. વર્ષ 2009 - RR vs RCB રાજસ્થાન રોયલ્સ - 58 રન
2. વર્ષ 2009 - RR vs RCB રાજસ્થાન રોયલ્સ - 58 રન
3 . વર્ષ 2023 - RR vs RCB રાજસ્થાન રોયલ્સ - 59 રન
4 . વર્ષ 2017 - DC vs MI દિલ્હી કેપિટલ્સ - 66 રન