ગુલાબજળથી મેળવો તરત જ ગ્લો
રાત્રે ગુલાબજળ લગાવો, સવારે ઉઠીને ધોઈ લો
રૂ ની મદદથી ગુલાબજળ લગાવો, તે સ્કીનને હાઈડ્રેટેડ રાખે છે
ગુલાબજળ વધતી ઉંમર સાથેની કરચલીઓને કરે છે દૂર
ઉનાળામાં સૂર્યપ્રકાશમાં જતાં પહેલા ગુલાબજળ લગાવો, સનબર્નથી બચાવશે
ડાર્ક સર્કલ ઓછા કરવા માટે રૂ ને ગુલાબજળમાં પલાળીને આંખો પર રાખવું
ચહેરો ધોયા બાદ ગુલાબજળ લગાવવાથી ચહેરાની ગંદકી દૂર થાય છે
રાત્રે સુતા પહેલાં હોઠો પર ગુલાબજળ લગાવો, ફાટેલા હોઠોને સોફ્ટ કરે છે