યાત્રાધામ અંબાજી અને ગિરનારમાં રોપ વેના ટિકિટ દર ઘટ્યાં

યાત્રાધામ અંબાજી ગબ્બર રોપ વેની  ટિકિટનો ભાવ રુ.125 થયો

ગિરનારમાં રોપ વેના ટિકિટ દર ઘટ્યા

ગિરનારમાં રોપેમાં આવવા-જવાનો ટિકિટનો ભાવ રુ. 623 થયો

આ નિર્ણયથી યાત્રાળુઓને દર્શન કરવા માટે ખૂબ જ મોટી રાહત મળશે.