ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે

આ મેચને યાદગાર બનાવવા બન્ને દેશના વડાપ્રધાનો હાજર રહ્યા હતા

બન્ને દેશના પીએમ પોત-પોતાના દેશના કેપ્ટનને કેપ પહેરાવી

મોદીએ રોહિતને તો અલ્બેનીઝ સ્ટીવ સ્મિથને કેપ પહેરાવી હતી

મોદી અને અલ્બેનીઝે ગોલ્ફ કારમાં મેદાનની મુલાકાત પણ લીધી હતી

બંને PMએ મેચ જોઈ અને સેલ્ફી લીધી 

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકોની પણ ભીડ જામી હતી