બીસીસીઆઈ અને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ ટેસ્ટ પહેલા ચિંતામાં મુકાય

ભારતીય કેપ્ટન રોહિત શર્મા કોરોનાની ઝપેટમાં આવ્યો

 આખી ટીમનો કોરોના ટેસ્ટ થશે

  રોહિત શર્મા હાલમાં આઈસોલેશનમાં

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ 1 જુલાઈના રોજ રમાશે