ભારતની ODIમાં સૌથી વધુ ઓપનિંગ પાર્ટનરશિપ

  ODIમાં સૌથી વધુ પાર્ટનરશિપ  કરનાર ખેલાડીનું લિસ્ટ જુઓ

કેન્યા વિરુદ્ધ વર્ષ 2001માં સૌરવ ગાંગુલી, સચિન તેંડુલકર  258 રનની પાર્ટનરશિપ કરી હતી.

શ્રીલંકા વિરુદ્ધ વર્ષ 1998 સૌરવ ગાંગુલી, સચિન તેંડુલકર  252 રનની પાર્ટનરશિપ કરી

 શ્રીલંકા વિરુદ્ધ વર્ષ 2014માં  ધવન, રહાણે  231 રનની પાર્ટનરશિપ કરી હતી

વર્ષ 2019માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ  કેએલ રાહુલ, રોહિત શર્મા  227 રનની પાર્ટનરશિપ કરી

નંબર 5 પર રોહિત શર્મા, શુભમન ગિલ  ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 212 રનની પાર્ટરશિપ કરી છે

2019 વર્લ્ડ કપ પછી વનડેમાં પ્રથમ વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારી પણ છે 

ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રોહિત શર્માએ વનડે કરિયરની 30મી સદી ફટકારી