ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 તમામ ટીમો તૈયાર છે

credit: Mumbai Indians Instagram

કેપ્ટન રોહિત શર્માએ ક્વોરેન્ટાઇન પૂર્ણ કર્યા બાદ પ્રેક્ટિસ શરૂ કરી

credit: Mumbai Indians Instagram

મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા રોહિત શર્માનો પ્રેક્ટિસ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે

credit: Mumbai Indians Instagram

વિડિયો સાથે પ્રખ્યાત ફિલ્મ KGFનું ગીત એડ કરવામાં આવ્યું છે.

credit: Mumbai Indians Instagram

રોહિત શર્માને KGF અવતારમાં જોઈને ચાહકો ખૂબ જ ખુશ છે

credit: Mumbai Indians Instagram

રોહિત શર્મા નેટમાં શાનદાર શોટ મારતો જોવા મળ્યો હતો

credit: Mumbai Indians Instagram