રોહિત શર્માએ ડોમિનિકા ટેસ્ટની પહેલી ઈનિંગમાં કરી સારી શરુઆત 

(credit Source : Social media)

રોહિત શર્મા પહેલા દિવસે 30 રન પર નોટઆઉટ રહ્યો

(credit Source : Social media)

રોહિત શર્મા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતનો નંબર 1 બેટ્સમેન બન્યો

(credit Source : Social media)

રોહિત શર્માએ ભારતીય ટીમ માટે સૌથી વધારે 1882 રન બનાવ્યા

(credit Source : Social media)

વિરાટ કોહલીએ ભારતીય ટીમ માટે 1866 રન બનાવ્યા 

(credit Source : Social media)

WTCમાં રોહિત શર્મા સૌથી વધારે  6 સેન્ચુરી, 4 ફિફટી ફટકારી છે

(credit Source : Social media)

ભારત માટે સૌથી વધારે ચોગ્ગા અને સિક્સર પણ રોહિત શર્માને નામે છે

(credit Source : Social media)

રામ મંદિરના પહેલા માળનું કામ શરૂ, પહેલી ઝલક આવી સામે