શ્રીલંકા સામેની જીત બાદ ખેલાડીઓ તેમની ટીમમાં જોડાયા  

credit: Mumbai Indians Twitter

Rohit Sharma and Jasprit Bumrah  joined the Mumbai Indians camp

રોહિત શર્મા પોતાના પરિવાર સાથે મુંબઈની ટીમ સાથે જોડાયો છે

credit: Mumbai Indians Twitter

કેપ્ટન સિવાય જસપ્રીત બુમરાહ પણ કેમ્પમાં પહોંચ્યો હતો.

credit: Mumbai Indians Twitter

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ટ્રાઈડન્ટ હોટલમાં રોકાઈ છે

credit: Mumbai Indians Twitter

બંને ખેલાડીઓનું ટીમમાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

credit: Mumbai Indians Twitter

મુંબઈની પ્રથમ મેચ 27 માર્ચે દિલ્હી સામે થશે.

credit: Mumbai Indians Twitter

credit: Mumbai Indians Twitter