ઓસ્ટ્રેલિયન ઓપન જીતતા જ રોહન બોપન્ના પર વરસ્યા કરોડો રુપિયા

બોપન્ન બન્યો ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન 

ભારતના ટેનિસ પ્લેયર રોહન બોપન્નાએ ઓસ્ટ્રેલિયન ઓપનનો ડબલ્સનો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો

રોહન બોપન્નાએ ઓસ્ટ્રેલિયાના એબડેન સાથે ઈટલીના સિમોન બોલેલી અને એન્ડ્રિયા વાવસ્સોરીની જોડીને 7-6, 7-5થી હરાવી 

રોહન બોપન્ના 43 વર્ષના છે અને તે સૌથી ઉંમરલાયક પુરુષ ટેનિસ ગ્રેન્ડ સ્લેમ ચેમ્પિયન બન્યો છે

રોહન બોપન્ના અને તેમના પાર્ટનરને  આ જીત સાથે 4 કરોડથી વધારેની રકમ મળશે

રોહન બોપન્ના પોતાના કરિયરમાં  52 કરોડથી વધારેની પ્રાઈઝ મની જીતી ચૂક્યા છે

રોહન બોપન્નાએ કરિયરમાં બીજુ  ગ્રેન્ડ સ્લેમ જીત્યુ છે