સ્વિત્ઝરલેન્ડના  ટેનિસ સ્ટાર પ્લેયર રોજર ફેડરરે હવે ટેનિસને અલવિદા કહ્યું

24 વર્ષના લાંબા કરિયરમાં 20 ગ્રાંડ સ્લેમ જીત્યા

રોજર ફેડરરની લેવર કપ છેલ્લી ટુર્નામેન્ટ હશે

રોજ ફેડરરે પોતાનું પ્રથમ ગ્રાંડ સ્લૈમ 21 વર્ષની ઉંમરે જ જીત્યું હતુ

  ફેડરરે કુલ 20 ગ્રાંડ સ્લૈમ જીત્યા છે

સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી પણ છે

ફેડરર, મોટાભાગના એથ્લેટ્સની જેમ, મોંઘા વાહનોનો શોખીન છે