રોજર બિન્ની BCCIના 36મા અધ્યક્ષ બન્યા
ભૂતપૂર્વ ઓલરાઉન્ડર હવે સૌરવ ગાંગુલીની જગ્યા લેશે
રોજર બિન્ની 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય હતા
ભારતીય ક્રિકેટ ટીમમાં રમનાર પહેલા એંગ્લો-ઈન્ડિયન પ્લેયર હતા
બિન્નીએ ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમના કોચ તરીકે વર્લ્ડ કપ જીત્યો હતો
રોજર બિન્નીએ પોતાની છેલ્લી મેચ 9 ઓક્ટોબર 1987માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી
રોજર બિન્નીના પુત્ર સ્ટુઅર્ટ બિન્ની ક્રિકેટર છે અને તેની વહુ સ્પોર્ટસ એન્કર છે