બોલિવૂડની હાલની ટોપ અભિનેત્રી છે આલિયા ભટ્ટ 

ક્યૂટનેસ, સુંદરતા અને અભિનયથી જીત્યા છે કરોડો દિલ 

આગામી ફિલ્મ રોક ઔર રાનીને કારણે ચર્ચામાં છે આલિયા ભટ્ટ 

આગામી ફિલ્મનું પૂરજોશમાં પ્રમોશન કરી રહી છે  આલિયા ભટ્ટ 

બ્લેક સાડી, બિંદી અને કાતિલ અદાઓથી આલિયા ફેન્સને ઈમ્પ્રેસ કરતી જોવા મળી

આ ફિલ્મના પ્રમોશન દરમિયાન સાડીમાં જ જોવા મળી છે આલિયા

માતા બનવા છતા સતત કામ કરી રહી છે આલિયા 

સાટિન ગાઉનમાં મોનાલિસાનો શાનદાર લુક, ગ્લેમર પર ફિદા થયા ફેન્સ