રૉબિન ઉથપ્પાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ લીધી

ભારતને પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી

 અનુભવી બેટ્સમેન રોબિન ઉથપ્પાએ નિવૃત્તિની જાહેરાત કરી છે

ઉથપ્પાએ 2006માં ભારતીય ક્રિકેટ ટીમ  માટે વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું

IPL માં શાનદાર કારકિર્દી રહી

ઉથપ્પા IPL માં બે વખત ચેમ્પિયન ટીમોનો ભાગ હતો