શેકેલા ચણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

તેમાં મિનરલ્સ, પ્રોટીન, ફાઈબર અને ફેટી એસિડ જેવા પોષક તત્વો હોય છે.

આવો, જાણીએ શેકેલા ચણા ખાવાના ફાયદા.

રોગપ્રતિકારક શક્તિ વધે છે

વજન ઘટાડવામાં મદદ કરે છે

એનિમિયા અટકાવવાનું કામ કરે છે

હૃદયને સ્વસ્થ રાખે છે