Credit: geneliad insta

રિતેશ દેશમુખ અને જેનેલિયા બોલિવૂડના સૌથી ક્યૂટ કપલ્સમાંથી એક છે

Credit: geneliad insta

આ કપલ ઘણીવાર રિલેશનશિપના ગોલ આપતા જોવા મળે છે

Credit: geneliad insta

જેનેલિયા અને રિતેશ ઘણીવાર એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે

Credit: instantbollywood insta

આ કપલનો લેટેસ્ટ વીડિયો તેનો પુરાવો છે

Credit: riteishd insta

રિતેશ અને જેનેલિયા ચાહકો માટે છે પરફેક્ટ કપલ

Credit: riteishd insta

રિતેશે વર્ષ 2012માં જેનેલિયા સાથે કર્યા હતા લવ મેરેજ

Credit: riteishd insta

રિતેશ અને જેનેલિયાને 2 પુત્રો પણ છે