ઈન્ટરનેટ પર એક લગ્નનું કાર્ડ થઈ રહ્યું છે વાયરલ

Credit: Social Media

આ વેડિંગ કાર્ડ ઋષિ કપૂર અને નીતુ કપૂરના લગ્નનું છે

Credit: Social Media

ઋષિ અને નીતુના લગ્ન 23 જાન્યુઆરી, 1980ના રોજ થયા હતા

Credit: Social Media

RK સ્ટુડિયોમાં થયું હતું લગ્નનું આયોજન

Credit: Social Media

 રણબીર અને આલિયાના લગ્નની પણ બધા જોઈ રહ્યા છે રાહ

Credit: Social Media

રિપોર્ટ્સ અનુસાર હવે આ કપલ એપ્રિલમાં કરી રહ્યા છે લગ્ન

Credit: Social Media

લગ્નમાં પરિવાર અને નજીકના મિત્રો રહેશે હાજર 

Credit: Social Media