29 ડિસેમ્બર 2023

રિષભ પંતની  નવી તસવીર આવી સામે

Pic Credit - BCCI

Pic Credit - BCCI

એક વર્ષ પહેલા  રિષભ પંતનો થયો હતો  કાર અકસ્માત

Pic Credit - BCCI

ગમખ્વાર અકસ્માતમાં  રિષભ ગંભીર રીતે  ઘાયલ થયો હતો

Pic Credit - BCCI

એક વર્ષથી રિષભ પંત  ક્રિકેટથી દૂર છે

Pic Credit - BCCI

રિષભ રિકવર કરી રહ્યો છે અને જલ્દી કમબેક કરશે

Pic Credit - BCCI

પંત રિકવરીના  ફોટો-વીડિયો શેર કરતો  રહે છે

Pic Credit - BCCI

રિષભે એક હાલ  એક નવી તસવીર instagram પર શેર કરી

Pic Credit - BCCI

ફોટોમાં પંતનો એક પગ  બીજા પગથી મોટો  લાગી રહ્યો છે

Pic Credit - BCCI

રિષભ પંતે કેપ્શનમાં લખ્યું-  વર્ક ઈન પ્રોગ્રેસ,  કમબેક કરવાની તૈયારી

LIVE શોમાં સુનીલ ગાવસ્કર-ઈરફાન પઠાણ વચ્ચે તુ-તુ મૈં-મૈં! જાણો શું છે સમગ્ર મામલો