રિષભ પંતના હેલ્થને લઈને મોટા સમાચાર

30 ડિસેમ્બરના રોજ તેમની કારને અકસ્માત થયો હતો

પંતને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો

બેટ્સમેન રિષભ પંતને  દેહરાદૂનથી મુંબઈ શિફ્ટ કરવામાં આવ્યો છે

બીસીસીઆઈએ પંતને લઈને મેડિકલ રીલીઝ જાહેર કરી છે

પંતની સારવાર હવે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં થશે

 તેના ઘૂંટણની સર્જરી કરવામાં આવશે

સૌ કોઈ પંતના સારા સ્વાસ્થયની પ્રાર્થના કરી રહ્યું છે