રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીનો ગ્લેમરસ અવતાર સૌ કોઈએ જોયો છે

રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગી છે. 

પંતના અકસ્માત બાદ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

ઈશા નેગી મેચ દરમિયાન રિષભ પંતને ચીયર કરતી જોવા મળે છે.

ઈશાએ નવો લુક ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેના ચાહકો ખુબ વખાણ કરી રહ્યા છે

ક્રોપ ટૉપ -જીન્સમાં ઈશા નેગીનો સ્વેગ જોવા મળી રહ્યો છે

ઈશા નેગી સુંદરતા મામલે ઘણી મોડલ અને એક્ટ્રેસને માત આપે છે

ઈશા નેગીનો ફોટો જોઈ ચાહકોએ કહ્યું , પંત ભાઈ  કેમ છે

આમના શરીફે આપ્યા કિલર પોઝ, હાઈ સ્લિટ આઉટફિટમાં પરફેક્ટ લુક, જુઓ Photos