વિકેટકીપર રિષભ પંત ટેસ્ટમાં શાનદાર ફોર્મમાં  છે

શ્રીલંકા સામે રિષભની આક્રમક રમત

રિષભે બીજી ટેસ્ટ મેચમાં 28 બોલમાં 50 રન બનાવ્યા હતા.

ઋષભ ટેસ્ટમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર ભારતીય ખેલાડી બન્યો છે

1982માં કપિલ દેવે 30 બોલમાં અડધી સદી ફટકારી હતી.

Credit- Rishabh Pant Instagram