આ છે ભારતનું સૌથી અમીર ગામ, ઘર ઘરમાં છે કરોડોની સપંત્તિ
ભારતનું સૌથી અમીર ગામ માધાપર છે જે ગુજરાતના કચ્છમાં આવેલું છે.
આ ગામમાં 17 બેન્કો અને 7600થી વધુ ઘરો છે જેમાં 65% થી વધુ લોકો NRI છે.
અહીંની બેન્કોમાં 5 હજાર કરોડથી વધારે રુપિયા બેન્કમાં જમા છે.
અહીંની બેન્કોમાં 5 હજાર કરોડથી વધારે રુપિયા બેન્કમાં જમા છે.
અહીંના પરિવારના લોકો ગામથી સ્થળાંતર થઈ વિદેશમાં વસ્યા છે અને ત્યાથી તેમની બચત અહીં જમા કરાવે છે.
માધાપર ગામમાં 12 જેટલી બેન્કોની બ્રાન્ચ આવેલું છે જેમાં કુલ રૂ. 2650 કરોડની ડિપોઝિટ છે.
આ ગામના પ્રત્યેક ઘરમાં ઓછામાં ઓછા 2 લોકો વિદેશમાં રહે છે.
ભારતના સુંદર મંદિરો, જ્યાં વિદેશના લોકો પણ ફરવા આવે છે