કેરળના ત્રિવેન્દ્રમમાં સ્થિત પદ્મનાભસ્વામી મંદિરને ભારતનું સૌથી ધનિક મંદિર માનવામાં આવે છે

મંદિરના ખજાનામાં હીરા, સોનાના ઘરેણા અને સોનાથી બનેલી મૂર્તિઓનો સમાવેશ થાય છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મંદિરની 6 તિજોરીઓમાં 20 બિલિયન ડોલરની કુલ સંપત્તિ છે

આંધ્રપ્રદેશનું તિરુપતિ બાલાજી મંદિર બીજા સ્થાને છે

બાલાજી મંદિરના 15,938 કરોડ રૂપિયાની રોકડ બેંકોમાં જમા છે

ત્રીજું સ્થાન મહારાષ્ટ્રના શિરડીમાં આવેલું શિરડી સાંઈ બાબાનું મંદિર છે

મંદિરના બેંક ખાતામાં લગભગ 1,800 કરોડ રૂપિયા જમા છે

જ્યારે વૈષ્ણો દેવી મંદિરમાં ભક્તોના દાનમાંથી વાર્ષિક 500 કરોડ રૂપિયા મળે છે

મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં 125 કરોડ રૂપિયા દાનમાં આવે છે

આજનું રાશિફળ તારીખ : 18-05-2023