કતારમાં ચાલી રહેલો વર્લ્ડકપ હાલ અંતિમ તબક્કામાં છે
મેનેજરની મહેનતને કારણે અનેક ટીમો એ આપ્યા શ્રેષ્ઠ પ્રદર્શન
હેન્સી ફ્લિક (જર્મની) વાર્ષિક 54 કરોડ
ગૈરેથ સાઉથગેટ (ઈંગ્લેન્ડ) વાર્ષિક 48 કરોડ
ડિડિએર ડેસચૈમ્પ્સ (ફાન્સ) વાર્ષિક 32 કરોડ
અડેનોર લિયોનાર્ડો (બ્રાઝિલ) વાર્ષિક 30 કરોડ
લુઈસ વૈન ગાલ (નેધરલેન્ડ) વાર્ષિક 25 કરોડ