ભારતના અબજોપતિઓએ શિક્ષણથી અલગ માર્ગ બનાવ્યા છે.

13 ઓક્ટોબર, 2025

હિલ ગ્રેન્જ હાઈસ્કૂલથી શરૂ કરીને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી સુધીનો પ્રવાસ, પરંતુ એમબીએ અધૂરો રાખીને પિતાના વ્યવસાયમાં જોડાયા.

મુકેશ અંબાણી

16 વર્ષની ઉંમરે શાળા છોડી અને કોલેજના બીજા વર્ષ પછી અભ્યાસ છોડીને વ્યવસાયની દુનિયામાં પગ મૂક્યો.

ગૌતમ અદાણી

નોર્થવેસ્ટર્ન અને કેલોગ સ્કૂલથી ઉચ્ચ શિક્ષણ મેળવી, આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા બની.

રોશની નાદાર મલ્હોત્રા

પુણે યુનિવર્સિટીના પીએચડી ધારક, રસીકરણ ક્ષેત્રે વૈશ્વિક યોગદાન માટે અનેક માનદ ડિગ્રીથી સન્માનિત.

સાયરસ એસ. પૂનાવાલા

લંડન બિઝનેસ સ્કૂલના એલ્યુમની અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે આદિત્ય બિર્લા ગ્રુપના અધ્યક્ષ બન્યા.

કુમાર મંગલમ બિર્લા

કેથેડ્રલ સ્કૂલથી હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ સુધીની સફરે તેઓ સફળ ઉદ્યોગપતિ બની ગયા.

નીરજ બાજાજ

કોલકાતાથી કોમર્સ ગ્રેજ્યુએટ બની સન ફાર્માસ્યુટિકલના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ઉદ્યોગ જગતમાં નામના મેળવી.

દિલીપ સંઘવી

સ્ટેનફોર્ડથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી વિપ્રોને વૈશ્વિક આઈટી કંપની બનાવી.

અઝીમ પ્રેમજી

IIT દિલ્હી દરમિયાન જ આશનીર ગ્રોવર સાથે મળીને 19 વર્ષની ઉંમરે BharatPeની સ્થાપના કરી.

શાશ્વત નાકરાણી

 IIT મદ્રાસથી UC બર્કલી સુધીનો અભ્યાસ કરીને કમ્પ્યુટર સાયન્સમાં પીએચડી મેળવી અને ટેક ઉદ્યોગમાં પ્રભાવ પેદા કર્યો.

અરવિંદ શ્રીનિવાસ

સ્ટેનફોર્ડનો અભ્યાસ છોડીને 19 વર્ષની ઉંમરે Zeptoની સ્થાપના કરી અને Gen Z ઉદ્યોગપતિ તરીકે ઓળખાયા.

કૈવલ્ય વોહરા

ધીરુભાઈ અંબાણી સ્કૂલથી સ્ટેનફોર્ડ સુધી ભણ્યા અને Zeptoની સફળતાથી ભારતના યુવા અબજોપતિઓમાં સ્થાન મેળવ્યું.

આદિત પાલિચા