સ્વાદમાં કડવો હોવા છતાં દારૂની લત કેમ લાગી જાય છે?

05 September, 2025

સેમ બલસારા વલસાડના જાણીતા ઉદ્યોગપતિ અને જાહેરાત જગતના દિગ્ગજ છે.

તેમણે પોતાની મહેનત અને વિઝનથી જાહેરાત ઉદ્યોગમાં અનોખી ઓળખ બનાવી છે.

તેઓ મેડિસન વર્લ્ડ ના સ્થાપક અને ચેરમેન છે.

તેમની કંપની ભારતમાં અગ્રણી જાહેરાત અને માર્કેટિંગ એજન્સીઓમાંની એક છે.

સેમ બલસારાને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા છે.

તેમની સંપત્તિ અને પ્રભાવને કારણે તેઓ વલસાડના સૌથી ધનિક વ્યક્તિઓમાં થાય છે.

તેમની સફળતા વલસાડ અને ગુજરાતના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છે.