ગિલને આઉટ કરનાર અમ્પાયર કોણ છે જે ભારત માટે હંમેશા રહ્યા છે અનલકી
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં શુભમન ગિલની વિકેટ પર ધમાલ મચી હતી
શુભમન ગિલની વિકેટ બાદ તેને સતત ટ્રોલ કરવામાં આવી રહ્યા છે
કેમરન ગ્રીને તેનો કેચ પકડ્યો હતો
કેચ સંપૂર્ણપણે સ્પષ્ટ ન હતો પરંતુ તેમ છતાં અમ્પાયર રિચર્ડ કેટલબ્રોએ તેને આઉટ આપ્યો
અમ્પાયરના નિર્ણયથી ભારતીય ચાહકો નારાજ અને નિરાશ છે
જ્યારે પણ રિચર્ડ કેટલબ્રો અમ્પાયર હતા, ત્યારે ટીમ ઈન્ડિયાને હારથી ઓછું કંઈ મળ્યું નથી
ભારતની નોક આઉટ મેચોમાં એક કે બે નહીં પરંતુ પાંચ વખત અમ્પાયરિંગ કર્યું અને હંમેશા ટીમ ઈન્ડિયાનો પરાજય થયો છે
કેટલબ્રો ભારત માટે Unlucky છે
WTC Final છોડી સૂર્યકુમાર યાદવ સ્પેનમાં પત્ની સાથે ફરી રહ્યો છે