રિયા ચક્રવર્તી સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી ધમાલ મચાવે છે

અભિનેત્રીના દરેક લુકને ચાહકો ખુબ પસંદ કરે છે

રિયા ચક્રવર્તી કેમેરા સામે થઈ બેકલેસ

રિયા કેમેરા સામે કિલર પોઝ આપી રહી છે  

  રિયા ચક્રવર્તી ખુલ્લા વાળ સાથે  ખુબ સુંદર લાગી રહી છે

હાલમાં રિયા તેના આગામી પ્રોજેક્ટમાં વ્યસ્ત છે

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

અવારનવાર બોલ્ડ અને સ્ટનિંગ લુક ચાહકો સાથે શેર કરે છે

બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે ખૂબ જ ફેમસ છે.

દુલ્હન બની ભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જી, જુઓ PHOTO