રિયા ચક્રવર્તી પોતાની પર્સનલ લાઈફને કારણે રહે છે ચર્ચામાં
રિયા પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટથી ચાહકોના દિલ પર રાજ કરે છે
સફેદ અને પીળા ઈન્ડો-વેસ્ટર્ન ડ્રેસમાં રિયા લાગી સુંદર
રિયા ચક્રવર્તીએ ડ્રેસને લહેરાવ્યો
ઓપન સ્કર્ટ અને મોટી ઈયરિંગ્સે સુંદરતામાં કર્યો વધારો
ડીપ નેક બ્લાઉઝમાં રિયાએ આપ્યા આકર્ષક પોઝ
આકર્ષક અદાઓ પર અટકી ફેન્સની નજર