રિયા એ જાંબલી રંગની શિફોન સાડી પહેરીને ફોટોઝ કર્યા શેર.

રિયાએ મરૂન પ્લંગિંગ નેકલાઇન બ્લાઉઝ સાથે જાંબલી સાડીની પહેરી હતી.

રિયા તેના બ્લાઉઝની સેમી બેકલેસ ડિઝાઇનને ફ્લોન્ટ કરતી જોવા મળી.

તેનો ઈન્ડિયન સાડી લુક સોશિયલ  મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

રિયા ચક્રવર્તી તેની સાડી લુક સાથેની  એક રિલ પણ શેર કરી હતી.