RBIએ સામાન્ય લોકોને આપી મોટી રાહત,રેપો રેટ 6.50% યથાવત
RBI MPC 2023: રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં, ફુગાવામાં રાહત મળી શકે છે
રેપો રેટ 6.50 ટકા પર યથાવત છે
2022 થી અત્યાર સુધીમાં આરબીઆઈએ છ વખત દર વધારો કર્યો છે
ઓગસ્ટ 2018 પછી પહેલીવાર મે 2022માં વ્યાજદરમાં વધારાની પ્રક્રિયા શરુ થઇ હતી
મે મહિનાથી અત્યાર સુધીમાં 6 વખત દર વધીને 6.50 ટકા સુધી પહોંચી ગયા છે, જે આ MPC મીટિંગ યથાવત રહ્યા છે