રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી દુનિયાના સૌથી મોંધા ઘર એન્ટિલિયામાં રહે છે
જે Billionaire Rowના નામથી પણ જાણીતું છે
મુંબઈ સ્થિત એન્ટિલિયાની ઉંચાઈ 27 માળની છે અને આ ઘર કુલ 4,00,000 સ્કવેર ફીટમાં બનેલું છે
રિપોર્ટસ અનુસાર મુકેશ અંબાણીનું ઘર 200 કરોડ રુપિયાથી બન્યું છે
મુકેશ અંબાણીના ઘરની આસપાસ પણ અરબપતિઓ રહે છે
ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન મુકેશ અંબાણીના પાડોશી છે, તે છેલ્લા 4 વર્ષથી આજ વિસ્તારમાં રહે છે
મોતીલાલ ઓસવાલ પણ મુકેશ અંબાણીની બાજુમાં રહે છે,
JSW એનર્જીના ચીફ એક્ઝિક્યુટિવ પ્રશાંત જૈન પણ 33 સાઉથમાં રહે છે.
યસ બેન્કના પૂર્વ સીઈઓ અને એમડી રાણા કપુર પણ મુંબઈના આજ વિસ્તારમાં રહે છે.
ડ્રીમ 11ના ફાઉન્ડર હર્ષ જૈનની પત્નીએ 72 કરોડમાં ઘર ખરીદ્યું હતુ
કેલ્ક્યુલેટરમાં GT,MU અને MRC જેવા બટનનું શું હોય છે કામ ?