સાસુ-વહુના સંબંધો પ્રેમથી ભરેલા હોય છે
સાસુ અને વહુનો સંબંધ થોડીક નાની એવી ભૂલથી પણ બગડી શકે છે
સાસુ અને વહુ કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને બની શકે છે મિત્ર
સાસુ-વહુ સાથે શોપિંગ કે મોર્નિંગ-ઇવનિંગ વોક કરી શકે છે
વાતોને મનમાં ન રાખો, એકબીજા સાથે શાંતિથી ખુલીને કરો વાત
લગ્ન પ્રસંગ જેવા ખાસ પ્રસંગ માટે તૈયાર થવામાં સાસુને કરો મદદ
ક્યારેક એકબીજા માટે કંઈક ખાસ કરો, જેમ કે મનપસંદ રસોઈ
દરિયાની વચ્ચે આવેલું છે આ 600 વર્ષ જૂનું રહસ્યમય મંદિર, ઝેરી સાપ કરે છે રક્ષણ