દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે

હવામાન વિભાગ મુજબ આગામી પાંચ દિવસ ચોમાસાની અસર રહેશે

ઉત્તર-પૂર્વ ભારતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ રહેશે

નવી દિલ્હીમાં આકાશ વાદળછાયું રહેશે, વરસાદ પણ થઈ શકે છે 

ઉત્તર પ્રદેશમાં પણ વરસાદી ગતિવિધિઓ ચાલુ રહેશે 

ઉત્તરાખંડમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદ આગાહી 

હિમાચલ પ્રદેશના ઘણા શહેરો પણ વરસાદથી પ્રભાવિત

આજે કોંકણ, ગોવા અને  ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની અસર 

મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે

ઉત્તર ભારત, દક્ષિણ પૂર્વ રાજસ્થાનમાં પણ ભારે વરસાદ  જોવા મળી શકે

આ છે ભારતના 10 સૌથી સુંદર ટ્રેન રેલ રુટ, જુઓ Photos