19 માર્ચ 2024

RCBનું  નામ બદલાયું

IPL 2024માં નવા નામ  સાથે રમશે RCB

Pic Credit -  IPL

RCBનું જૂનું નામ  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હતું

Pic Credit -  IPL

IPL 2024થી RCBનું નવું નામ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ રહેશે

Pic Credit -  IPL

એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ખાસ ઈવેન્ટ યોજાઈ

Pic Credit -  IPL

ઈવેન્ટમાં ટીમના નામ બદલાયાની જાહેરાત કરાઈ

Pic Credit -  IPL

પંજાબ, દિલ્હી, હૈદરાબાદ પણ નામ બદલી ચૂક્યા છે

Pic Credit -  IPL

નામ બદલાયું  શું હવે બદલાશે કિસ્મત?

Pic Credit -  IPL

RCB એક પણ સિઝનમાં ચેમ્પિયન બન્યું નથી

Pic Credit -  IPL

ક્રિકેટ ઈતિહાસના 10 સૌથી આળસુ ફિલ્ડરોના લિસ્ટમાં ભારતના પણ ત્રણ ક્રિકેટરો સામેલ