હવે લોન પર ફોન લઈ હપ્તો નહીં ભરો તો થશે જોવા જેવી

11 સપ્ટેમ્બર, 2025

RBI લોન ન ચૂકવનારાઓના મોબાઇલ ફોન લોક કરવાનો નવો નિયમ લાવવાની તૈયારીમાં છે.

આ નિયમથી ધિરાણકર્તાઓને લોન વસૂલાત માટે વધુ શક્તિ મળશે.

જો કે, ગ્રાહક અધિકારો અને ડેટા સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત થઈ રહી છે.

એક અભ્યાસમાં જાણવા મળ્યું કે એક તૃતીયાંશથી વધુ લોકો મોબાઇલ લોન પર ખરીદે છે.

ગયા વર્ષે RBIએ ફોન લોકિંગ પ્રેક્ટિસ પર રોક લગાવી હતી.

ફરી આ નિયમથી બજાજ ફાઇનાન્સ અને DMI ફાઇનાન્સ જેવી કંપનીઓને ફાયદો થશે.

₹1 લાખથી ઓછી લોનમાં ડિફોલ્ટ થવાનું જોખમ સૌથી વધુ ગણાય છે.