ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની  રીવાબા જાડેજા ચૂંટણી મેદાનમાં ઉતરી

(Credit : rivabajadeja_official)

રિવાબા જાડેજાને જામનગર  ઉત્તરમાંથી ભાજપે ટિકિટ આપી છે

(Credit : rivabajadeja_official)

રીવાબા જાડેજા 2019માં  ભાજપમાં સામેલ થઈ હતી 

(Credit : rivabajadeja_official)

રિવાબા બાળકોથી લઈને મહિલાઓ માટે સતત કામ કરી રહી છે

(Credit : rivabajadeja_official)

રીવાબા જાડેજા સુંદરતાના મામલે  કોઈ અભિનેત્રીથી ઓછી નથી

(Credit : rivabajadeja_official)

રિવાબા જાડેજાએ 2016માં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા

(Credit : rivabajadeja_official)

છેલ્લી ઘણી સીઝનમાં CSKને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં જોવા મળી છે રિવાબા

(Credit : rivabajadeja_official)