રવિના ટંડનનો દરેક લુક અલગ છે

અભિનેત્રીની એક ઝલક ચાહકોને બનાવી દે છે દિવાના

રવિનાએ પોતાના સ્ટાઈલિશ લુકથી લોકોને કર્યા પાગલ

શર્ટ અને પ્લાઝોમાં અદભૂત લાગી રહી છે રવિના

હાથમાં કંગન અને કાનના ઝૂમખાથી લુક કર્યો પુર્ણ

રવિનાના આ લુકના ફેન્સ કરી રહ્યા છે વખાણ

અભિનેત્રીએ KGF 2માં મજબૂત ભૂમિકા ભજવીને બધાને ચોંકાવી દીધા