રવિના ટંડનનો લુક હંમેશા ચાહકોને કરે છે ઈમ્પ્રેસ

(Credit:  Raveena Tandon)

47 વર્ષની ઉંમરે પણ રવિના યુવા અભિનેત્રીને આપે છે માત

(Credit:  Raveena Tandon)

દિવાળીમાં અભિનેત્રીનો જોવા મળ્યો સ્ટાઈલિશ લુક

(Credit:  Raveena Tandon)

ગ્રીન કલરનો લહેંગો પહેરીને તૈયાર થઈ અભિનેત્રી

(Credit:  Raveena Tandon)

હેવી ઈયરિંગ અને માંગ ટીકા પર અટકી લોકોની નજર

(Credit:  Raveena Tandon)

નજર ઝુકાવીને અભિનેત્રીએ વધારી ધડકનો

(Credit:  Raveena Tandon)

રવિનાની દરેક અદાઓ ફેન્સનું જીતી રહી છે દિલ

(Credit:  Raveena Tandon)