રવિના ટંડનની પુત્રી રાશા થડાની સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે
(Credit : rasha thadani)
સુંદરતાની બાબતે માતાને પણ આપે છે ટક્કર
(Credit : rasha thadani)
રવિના ટંડન જ નહી પણ સ્ટાર કિડ્સને પણ આપે છે ટક્કર
(Credit : rasha thadani)
રાશા ગ્લેમરસ હોવાની સાથે જ ટેલેન્ટેડ પણ છે
(Credit : rasha thadani)
રાશા તાઈકોન્ડોમાં બ્લેક બેલ્ટ છે
(Credit : rasha thadani)
તેને વાઈલ્ડ લાઈફની ફોટોગ્રાફી કરવાની પણ પસંદ છે
(Credit : rasha thadani)
રાશાને સિંગિંગનો શોખ છે અને તે ઘણી વખત વીડિયો પણ શેર કરે છે
(Credit : rasha thadani)
રાશા ટ્રેડિશનલ ડ્રેસમાં પણ ખૂબ જ સુંદર લાગે છે
(Credit : rasha thadani)