ગઈકાલે રાત્રે બોલિવૂડના ઘણા સ્ટાર્સે એક ઈવેન્ટમાં આપી હતી હાજરી

આ દરમિયાન રવિના ટંડને પણ આકર્ષક આપ્યા હતા પોઝ 

રવીના બ્લેક અને સિલ્વર ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી 

પરફેક્ટ મેકઅપ અને ઇયરિંગ્સ સાથે લુકને આપ્યો ક્લાસી ટચ

ઇન્સ્ટા પર શેર કરેલી તસવીરોએ ચાહકોને બનાવ્યા દિવાના 

રવીનાએ અલગ-અલગ પોઝ આપીને લાખો દિલ જીત્યા

એક્ટ્રેસ રવિના સાથે રેખાનો જુઓ વીડિયો

48 વર્ષની રવિના હજુ પણ ખૂબ જ ફિટ અને સુંદર છે

લુકના કારણે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે રવિના