રવિનાએ લાંબા સમય પછી ફિલ્મમાં કર્યું છે કમબેક

રવિનાની ફેશન સેન્સ પણ વખાણ કરવા કરે છે મજબૂર

એક વાર ફરીથી રવિનાનો નવો લુક છવાયો 

રેડ કલરના ઓફ શોલ્ડર ડ્રેસમાં રવિનાનો જલવો

રેડ લિપસ્ટિકે લુકમાં કર્યો વધારો

રવિના પોતાના ફોટા અવાર-નવાર શેર કરતી રહે છે