સુંદરતાને કારણે નેશનલ ક્રશ તરીકે ઓળખાય છે રશ્મિકા

રશ્મિકા મંદાના પોતાના લુકથી ફેન્સને હંમેશા કરે છે ઈમ્પ્રેસ  

હાલમાં ગ્લેમરસ લુકમાં જોવા મળી રશ્મિકા

રશ્મિકાનું ટૂંકુ ટોપ જોઈને ફેન્સ બોલ્યા, ટી-શર્ટ પહેરવાનું ભૂલી ગઈ ? 

બોલિવૂડ ડેબ્યૂને કારણે લોકપ્રિય  થઈ છે રશ્મિકા

કરોડોની ફેન ફોલોઈંગ ધરાવે છે રશ્મિકા 

અનેક મોટા પ્રોજેક્ટ પર કામ  કરી રહી છે રશ્મિકા