સાઉથમાં નામ કમાયા હવે બોલિવૂડમાં પોતાની ઓળખ ઉભી કરશે
રશ્મિકા મંદાના ઝી સિને એવોર્ડ્સમાં જોવા મળી
તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી
અભિનેત્રીએ ખૂબ જ ટૂંકો કાળા રંગનો ડ્રેસ પહેર્યો હતો
રશ્મિકા મંદાના ના ગ્લેમરસ લુકથી લોકો દંગ રહી ગયા
રશ્મિકાની આ ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થયા છે
રશ્મિકાની ફેન ફોલોઈંગ આખા દેશમાં છે
રશ્મિકા ખુબ સુંદર છે